Sim Binding Rule India: આજથી સીમકાર્ડ વગર વોટ્સએપ નહિ ચાલે, સરકારે લાગુ કર્યો નિયમ

Sim Binding Rule India

Sim Binding Rule India હેઠળ સરકાર દ્વારા નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના મુજબ હવે સીમકાર્ડ વગર WhatsApp ચલાવવું શક્ય નહીં રહે. ડિજિટલ સુરક્ષા વધારવા અને ફ્રોડ રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડી, ફેક એકાઉન્ટ અને અનધિકૃત મેસેજિંગની ફરિયાદો વધતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ … Read more