Vahali Dikari Yojana: દિકરીઓ ને મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય Vahali Dikari Yojana

Vahali Dikari Yojana

Vahali Dikari Yojana ગુજરાત સરકાર દ્વારા દિકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ પાત્ર દિકરીઓને કુલ રૂપિયા 1,10,000 સુધીની નાણાકીય સહાય તબક્કાવાર આપવામાં આવે છે. આ સહાય દિકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સુધી ઉપયોગી સાબિત થાય છે. સમાજમાં દિકરી પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વધે અને … Read more